શ્રી પટેલ પ્રગતિ મંડળની સ્થાપના - મગનબાગ, લોઅર પરેલ, મુંબઈ. આદ્યસંસ્થાપક શ્રી માધવજીભાઈ જીવણભાઈ પટેલ (થી 1970 1952 પ્રમુખશ્રી) શ્રી નાથુભાઈ ડાહ્યાભાઈ પટેલ (પ્રમુખશ્રી થી 2007 1971) .શ્રી પટેલ પ્રગતિ મંડળ ની સ્થાપના ઓગસ્ટ 1952 15 ના રોજ થઇ હતી.શ્રી પટેલ પ્રગતિ મંડળની પ્રથમ વાર્ષિક સાધારણ સભા. સમારંભના પ્રમુખશ્રી લાલુભાઈ મકનજીભાઈ પટેલ. માજી ધારાસભ્ય, મુંબઈ.